Gujarat Chamber of Commerce & Industry

ભારતના સેવાઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો માસિક ડેટા – જાન્યુઆરી 2020

ભારતીય રિઝર્વ બેંક દર 45 દિવસના ગાળામાં ભારતના સેવા નિર્યાત વ્યાપારનો માસિક ડેટા જાહેર કરતી હોય છે.

જાન્યુઆરી 2020માં સેવાઓની થયેલી નિર્યાત અને આયાતનું મૂલ્ય નીચે આપેલા ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે:  

ટેબલ: સેવાઓમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર

(રકમ અમેરિકન ડોલર્સ મિલિયનમાં)

મહિનો

આવક (નિર્યાત)

ચૂકવણી (આયાત)

ઓક્ટોબર – 2019

17,698

10,864

નવેમ્બર – 2019

17,996

11,472

ડિસેમ્બર – 2019

20,004

12,555

જાન્યુઆરી – 2020

18,985

12,001

નોંધ: ઉપરોક્ત ડેટા કામચલાઉ ધોરણે રજુ કરવામાં આવ્યો છે.


સેવાઓ પરનો માસિક ડેટા કામચલાઉ હોય છે અને જ્યારે ત્રિમાસિક આધારે બેલેન્સ ઓફ પેમેન્ટસનો (BoP) ડેટા જાહેર કરવામાં આવે છે ત્યારે તેની પુનઃ ચકાસણી થતી હોય છે.

સ્ત્રોત: આરબીઆઈ, ભારત સરકાર

નોંધ: ઉપરોક્ત માહિતીનો સ્ત્રોત મેસેજના અંતે આપવામાં આવ્યો છે.

કોઇપણ પ્રકારના પ્રશ્ન અથવાતો ટિપ્પણી માટે એસોચેમની લાગતીવળગતી કાઉન્સિલનો સંપર્ક સાધવો.

Trending on GCCI
  • માહિતીના આદાનપ્રદાન માટે ભારત અને બ્રુનેઇ વચ્ચે થયેલો કરાર અધિસૂચિત થયો

  • Imports of Citrus Products from Georgia

  • RBI receives Rs 1.71 lakh crore in LTRO

  • ASSOCHAM NEWS & VIEWS

  • Validity of expired Driving Licences and Vehicle Registration Extended Till June 30

  • IBBI amended CIRP Regulations to provide relief in corporate insolvency resolution process due to COVID-19 outbreak

  • Budget 2020: Major highlights of Nirmala Sitharaman's speech, as they unfolded

  • GST Revenue collection for February, 2020

Related News More
  • Entrepreneurship news test : Major highlights of Nirmala Sitharaman's speech, as they unfolded

  • Mittal and Birla Meet FM Nirmala Sitharaman as AGR Crisis Looms over Telecom Sector

  • RBI Allows Bandhan Bank to Expand Branch Network after 2018 Curbs

  • FM Nirmala Sitharaman ‘Happy’ That GDP Growth Rate Has Steadied, Says Didn’t Want a Shocker

  • Rupee Slips 26 Paise to 71.80 Against US Dollar in Opening Trade Amid Rising Crude Oil Prices, Coronavirus Fears

  • Fitch Solutions Cuts India's GDP Growth Forecast for FY20 to 4.9%

  • RBI released Quarterly Statistics on Deposits and Credit of SCBs

  • Sensex Plummets 1,000 Points in D-Street Bloodbath, Nifty Slips Below 11,300 Over Global Coronavirus Fears

Advertisements