Gujarat Chamber of Commerce & Industry

માહિતીના આદાનપ્રદાન માટે ભારત અને બ્રુનેઇ વચ્ચે થયેલો કરાર અધિસૂચિત થયો

ભારત ગણરાજ્યની સરકાર તેમજ બ્રુનેઇ દરુસ્સ્લામની સરકાર વચ્ચે કરના સંદર્ભમાં માહિતી અને સહાયના આદાનપ્રદાન માટે થયેલી સમજૂતી (જેને હવેથી અહીં કરાર તરીકે વર્ણવામાં આવશે) પર 28મી ફેબ્રુઆરી, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારને ધ ગેઝેટ ઓફ ઇન્ડિયામાં (એક્સ્ટ્રાઓર્ડીનરી) 9મી માર્ચ 2020ના દિવસે અધિસૂચિત કરવામાં આવ્યો છે.

આ કરાર બંને દેશો વચ્ચે કરના સંદર્ભમાં માહિતીનું, જેમાં બેન્કિંગ અને માલિકી અંગેની માહિતી પણ સામેલ છે, આદાનપ્રદાન શક્ય બનાવે છે. તે કર પારદર્શિતા અને માહિતીના આદાનપ્રદાનના આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર આધારિત છે અને તે વિનંતી પર માહિતીની વહેંચણી તેમજ માહિતીના સ્વચાલિત આદાનપ્રદાનને શક્ય બનાવે છે. આ કરાર એક દેશના પ્રતિનિધિને બીજા દેશમાં કરની ચકાસણી હાથ ધરવાની સુવિધા પણ આપે છે. આ ઉપરાંત, તે કરના દાવાઓને એકઠા કરવામાં પણ મદદ પૂરી પાડે છે.

આ કરાર ભારત અને બ્રુનેઇ દરુસ્સ્લામ વચ્ચે કરની બાબતોમાં માહિતીના આદાનપ્રદાન માટે અસરકારક માળખું પૂરું પાડવામાં આપવામાં આવતા સહકારને વધારશે જેથી કરચોરી અને કરની અવગણનાને રોકવામાં મદદ થશે.

(સ્ત્રોત: પીઆઈબી, ભારત સરકાર)

નોંધ: ઉપરોક્ત માહિતીનો સ્ત્રોત મેસેજના અંતે આપવામાં આવ્યો છે.

કોઇપણ પ્રકારના પ્રશ્ન અથવાતો ટિપ્પણી માટે એસોચેમની લાગતીવળગતી કાઉન્સિલનો સંપર્ક સાધવો.

Trending on GCCI
  • Imports of Citrus Products from Georgia

  • RBI receives Rs 1.71 lakh crore in LTRO

  • ASSOCHAM NEWS & VIEWS

  • Validity of expired Driving Licences and Vehicle Registration Extended Till June 30

  • ભારતના સેવાઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો માસિક ડેટા – જાન્યુઆરી 2020

  • IBBI amended CIRP Regulations to provide relief in corporate insolvency resolution process due to COVID-19 outbreak

  • Budget 2020: Major highlights of Nirmala Sitharaman's speech, as they unfolded

  • GST Revenue collection for February, 2020

Related News More
  • Donald Trump in India: PM Modi Arrives at Rashtrapati Bhawan in BMW 7-Series, Ditches Range Rover SUV

  • ASSOCHAM NEWS & VIEWS

  • Government amends Export Policy of APIs and formulations made from these APIs

  • Donald Trump India Visit LIVE Updates: Will Meet You All in a Few Hours, Tweets US President in Hindi; PM Modi Arrives in Ahmedabad

  • Latest Weekly Statistics

  • Union Labour Ministry notified amendment in EPF Scheme to allow withdrawal of non-refundable advance by EPF members in the event of outbreak of pandemic

  • India is Incredible, Lot of Progress Made in Bilateral Ties During Visit, Says Donald Trump

  • First International Bid for Gold and Minerals Exploration - EMRA, Ministry of Petroleum and Mineral Resources- Egypt

Advertisements